News

નવા આવકવેરા બિલ 2025ની સમીક્ષા કરી રહેલી સંસદીય સમિતિએ સોમવારે ભલામણ કરી હતી કે, વ્યક્તિગત કરદાતાઓને નિયત તારીખ પછી પણ દંડ ચૂકવ્યા વિના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી TDS રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જ ...